પ્રભુ શ્રીરામને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવે છે. પ્રભુ શ્રીરામનાં માતાપિતા, ગુરુજનો અને વડીલોની આજ્ઞાનું પાલન, વાણી અને વર્તન સંસ્કાર, રાષ્ટ્રધર્મ, પ્રેમદ્રષ્ટિ, કાર્યનિષ્ઠા અને સમભાવ જેવાં સદગુણોનું ઓલપાડની કમરોલી પ્રાથમિક શાળાનાં બાળકો નિર્દોષ ભાવે તેમની વેશભૂષા ધારણ કરીને તાદ્રશ્ય કરતાં હોય એમ આજનાં રામનવમીનાં પાવન દિવસે કેમેરામાં કેદ થયા હતાં.
(તસવીર : વિજય પટેલ, ઓલપાડ)


