Gujarat

પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી થયેલું મહિલા ઉત્કર્ષનું કાર્ય સમગ્ર સમાજ માટે ઉપકારક સાબિત થયું છે.

અમદાવાદ
ભગવાન સ્વામિનારાયણના મહિલા ઉત્કર્ષના કાર્યને પ્રમુખસ્વામી મહારાજે વિશાળ ફલક પર વિસ્તાર્યું છે. મ્છઁજી સંસ્થાની મહિલા પાંખે દેશ-વિદેશમાં પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી આયોજનબદ્ધ વિકાસ સાધ્યો છે.
હજારો કિશોરીઓ- યુવતીઓની કારકિર્દી ઘડતરમાં ઉપકારક સાબિત થતા મ્છઁજી સંસ્થાના વિવિધ સત્સંગકેન્દ્રો, યોજવામાં આવતા કારકિર્દી માર્ગદર્શન શિબિરો, વાંચન પર્વ, અભ્યાસ પર્વ, કેમ્પસ સભાઓ, સ્પોકન ઇંગ્લિશ વર્ગો, ઓડિયો-વિઝ્‌યુઅલ વર્કશોપ, સ્કોલરશીપ. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે પધારેલ વિવિધ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉજવાયેલ મહિલા દિવસ -૨ ની માહિતી સાથેની પ્રેસનોટ, અને ફોટો અહીં લિંકમાં મોકલેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *