*સંસ્થા ના પ્રમુખ દશરથ ભટ્ટ દ્વારા કરવામાં આવશે 3.લાખ નું દાન*
પ્રમુખ વિદ્યાલય સમભાવ ગ્રુપ સાથે અમીરગઢ તાલુકા ના બાજોઠીયા શિવ મંદિર ખાતે બમાવશે પંખી ઘર જેના કારણે અબોલ જીવ પશુ પંખીઓને મળશે ઉત્તમ વ્યવસ્થા સમભાવ ગ્રુપ અને પ્રમુખ વિદ્યાલય નું એક બીજું સરાહનીય પગલું અમીરગઢ તાલુકા ના બાજોઠીયા શિવ મંદિર ખાતે બનશે પંખી ઘર પંખી ઘર બનાવા માટે પ્રમુખ વિદ્યાલય નામક સંસ્થા ના પ્રમુખ દશરથ ભટ્ટ દ્વારા 3.લાખ નું દાન આપવામાં આવશે પ્રમુખ વિદ્યાલય સમભાવ ગ્રુપ સાથે મળીને કરે છે સમાજ સેવા ના કર્યો કરવામાં આવે છે અને સમભાવ ગ્રુપ અને પ્રમુખ વિદ્યાલય દ્વારા ટીબી ના દર્દીઓ ને આપવામાં આવે છે મહિને 105 કીટો તથા બંને સંસ્થા ગર્ભવતી મહિલાઓ ની સેવા માટે પણ અગ્રેસર રહે છે ગર્ભવતી મહિલાઓ માટે 100 જેટલી કીટો નું કરવામાં આવે છે વિતરણ
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


