Gujarat

પ્રાંચી તીર્થ ની શ્રી કે.કે. મોરી સ્કૂલમાં સમર કોચીગ કેમ્પ યોજાયો…

હાર્દિક કાનાબાર  પ્રાચી
પ્રાચી તીર્થ..
.પ્રાંચી તીર્થ ખાતે આવેલ શ્રી કે. કે. મોરી હાઈસ્કુલ ખાતે સમર કોચીગ કેમ્પ યોજાયો હતો રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ના વિભાગ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ગીર સોમનાથ ના સંયુક્ત ઉપક્રમે હેન્ડબોલ, કુસ્તી તેમજ કબડ્ડી રમતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ રમતોમાં નિષ્ણાંત કોચ દ્વારા ખેલાડીઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી આજે તેમનો સમાપન સમારંભ યોજાયો હતો જેમાં રમતવીરોને પ્રમાણપત્ર, ટીશર્ટ સહિત આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પ્રાચી તેમજ આજુબાજુ ના ગ્રામ્યવિસ્તારો માંથી બહોળી સંખ્યામાં રમતવીરો આ સમર કોચિંગ કેમ્પમાં જોડાયા હતા

IMG-20230511-WA0021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *