– સામ-સામે પથ્થર મારા મા નવ ને ઈજાઓ પોંહચી
– બે મહિલાઓ સહિત સાત પુરૂષો ને ઈજાઓ પોંહચી
– ઈજાગ્રસ્તોને પ્રાંતિજ સિવિલ ખાતે સારવાર અર્થે લઈ જવામા આવ્યા
– એક ને વધુ ઈજાઓ થતા વધુ સારવાર અર્થે હિંમતનગર ખાતે ખસેડાયો
– ગાળો બોલવાની ના પાડતા મામલો બિચક્યો હતો
– લગ્ન પ્રસંગ મા મામેરુ લઈ આવેલ મહેમાનોને પણ ઈજાઓ પોહચી
– ઠાકોર સમાજ તથા શિંગોડી ભોઈ સમાજ વચે સામ-સામે પથ્થર મારો થયો
– પ્રાંતિજ પોલીસ દ્રારા એક માઈનોર સહિત કુલ ત્રણ ની અટકાયત કરી
એંકર
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નાનીભાગોળ વિસ્તાર માં રાત્રી દરમ્યાન નજીવી બાબતે બે જુથ વચે સામ-સામે પથ્થર મારો થયો હતો જેમા પથ્થર મારા મા બે મહિલાઓ સહિત સાત પુરૂષો ને ઈજાઓ પોંહચી હતી
વીઓ૦૧
પ્રાંતિજ નાની ભાગોળ વિસ્તારમા રાત્રીના સમયે કડીયા સથવાળા સમાજ ની વિશ્વકર્મા વાડી પાસે રાત્રીના સમયે જમણવાર ચાલુ હતો તે દરમ્યાન કેટલાક ઇસમો ઝઘડો કરતા હોય અને ગાળો બોલતા હોય જેને લઈ ને વાડી બહાર લગ્ન પ્રસંગ ને લઈ ને ત્યાં ઉભેલ શિંગોડી ભોઇ સમાજ ની મહિલા દ્રારા ગાળો બોલ ના પાડતા ઝગડો કરતા યુવાનો દ્રારા મહિલાઓ ઉપર પથ્થર ફેંક્યા હતા અને ત્યારબાદ મામલો બિચક્યો હતો અને નાનીભાગોળ ખાતે રહેતા ઠાકોર સમાજ અને નાનીભાગોળ ખાડાવાળા વિસ્તાર મા રહેતા શિંગોડી ભોઈ સમાજ સામ-સામે આવી ગયો હતો અને એકબીજા ઉપર સામ-સામે પથ્થર મારો કર્યો હતો તો પથ્થર મારો થતા પ્રાંતિજ પોલીસ ને જાણ થતા પ્રાંતિજ પોલીસ ની બે જીપો ભરીને પોલીસ સ્ટાફ સાથે દોડી આવી હતી અને દોડી આવેલ પોલીસે બન્ને બાજુ રહેલ ટોળા ને વિખૂટા પાડયા હતા તો આ વિસ્તાર મા રાત્રીના સમયે ખુલ્લી દુકાનો તથા ગલ્લાઓ પણ બંધ કરાવી દીધા હતા અને બન્ને બાજુ રહીશોને ધરોમા રહેવા પોલીસ દ્રારા અપીલ કરી હતી તો સામ-સામે પથ્થર મારામા કુલ-નવ લોકો ને ઈજાઓ પોંહચી હતી જેમા બે મહિલા સહિત સાત પુરૂષોને પથ્થર પડતા ઈજાઓ પોંહચી હતી જેમા ગણપતભાઈ ધનસુખભાઇ ભોઈ , ચેતનભાઇ પહેલાદભાઇ ભોઇ રહે પ્રાંતિજ , વિવેકભાઇ વાસુભાઇ ભોઇ , અરવિંદભાઇ પુનભાઇ ભોઇ , નિલેશકુમાર ચમનભાઇ ભોઇ , બિન્દુબેન ભાવેશભાઈ ભોઇ , જ્યોતિબેન સુરેશભાઇ ભોઇ , ભાવેશભાઈ પુનમચંદ ભાઇ ભોઇ રહે બધા વિસનગર , રાજુભાઇ રણછોડભાઈ ભોઇ રહે હરસોલ તમામે-તમામ ઈજાગસ્તો ને પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા જેમા ભાવેશભાઈ પુનમચંદ ભોઇ ને વધુ ઈજાઓ પહોચતા વધુ સારવાર અર્થે હિંમતનગર ખાતે ખસેડવામા આવ્યા હતા તો સામ-સામે પથ્થર મારા મા પ્રાંતિજ ખાતે મામેરૂ લઈ ને આવેલ મહેમાનોને પણ માથાના ભાગે , શરીરે ઈજાઓ પોંહચી હતી તો દોડી આવેલ પોલીસ દ્રારા તપાસ હાથ ધરવામા આવી હતી જેમા એક માઇનોર સહિત વિજય બળવંતસિંહ મકવાણા તથા યશ ઉર્ફે ગોપી નિલેલજી ઠાકોર ની અટકાયત કરી હતી તો બીજા ઈસમો પોલીસ આવતા જોઈ ને ભાગી ગયા હતા તો પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી
બોક્સ ઈજાગ્રસ્તો
ગણપતભાઈ ધનસુખભાઇ ભોઈ , ચેતનભાઇ પહેલાદભાઇ ભોઇ રહે પ્રાંતિજ , વિવેકભાઇ વાસુભાઇ ભોઇ , અરવિંદભાઇ પુનભાઇ ભોઇ , નિલેશકુમાર ચમનભાઇ ભોઇ , બિન્દુબેન ભાવેશભાઈ ભોઇ , જ્યોતિબેન સુરેશભાઇ ભોઇ , ભાવેશભાઈ પુનમચંદ ભાઇ ભોઇ રહે બધા વિસનગર , રાજુભાઇ રણછોડભાઈ ભોઇ રહે હરસોલ
બોક્સ અટકાયત
એક માઇનોર સહિત વિજય બળવંતસિંહ મકવાણા તથા યશ ઉર્ફે ગોપી નિલેલજી ઠાકોર ની અટકાયત
