હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી તીર્થ આવેલ શિતળા માતાજી ના મંદિરે સ્વ.જે પી .સોલંકી સાહેબ દીવ હાલ દમણના સ્મરણાર્થે વોટર કુલર નું દાન આપવામાં આવ્યું.શીતળા માતાજીના મંદિરને અર્પણ કર્યું હતું.આ પ્રસંગે મંદિરના પૂજારી શ્રી અશોક ગિરી અનોપગીરી તથા પ્રાચી ના તીર્થ ગોર દેવેન્દ્રભાઈ પંડ્યા ઉફે (હકુ દાદા) તેમજ જે.પી સોલંકી સાહેબ નો પરિવાર તેમજ ઉષાબેન જે સોલંકી .દમણ વાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.


