હાર્દિક કાનાબાર પ્રાચી
હાલ લેવાયેલી ધો.10 ની (એસ એસ સી) બોર્ડ ની પરીક્ષા નું પરિણામ ગત તા. 25 ના રોજ જાહેર થયું હતું જેમાં સુત્રાપાડા તાલુકા ના પ્રાચી તીર્થ ખાતે આવેલ શ્રી સરસ્વતી માંધ્ય. વિદ્યા ભવન સંકુલ નું શાળા નું એસ એસ સી ધો.10 નું 100%પરિણામ મળતા શાળા સંચાલક શ્રી વિજયભાઈ વાળા તેમજ તમામ શિક્ષક સ્ટાફે તમામ બાળકો ને શુભેચ્છાઓ પાઠવી હતી આ તકે શાળા સંચાલક શ્રી વિજયભાઈ વાળા એ વિદ્યાર્થી ઓને ઉજ્વળ ભવિષ્ય અને આગળ પણ અભ્યાસ માં પ્રગતિ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી
