Gujarat

પ્રાચી તીર્થ ખાતે ધુળેટી પર્વ ની ભવ્ય ઉજવણી કરાઈ

હાર્દિક કાનાબાર પ્રાચી

પ્રાચી તીર્થ ખાતે ધુળેટી પર્વ નિમિત્તે યુવાનો તેમજ બાળકો એ ઉત્સાહ ભેર રંગે રંગાયા હતા અબીલ ગુલાલ ની છોળો સાથે  બુરા મત માનો હોલી હે ના નારા સાથે ભારે ઉત્સાહ સાથે ધુળેટી પર્વ ની ઉજવણી કરાઈ હતી

IMG-20230309-WA0011.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *