Gujarat

પ્રાચી તીર્થ ખાતે હોલિકા દહન ની આસ્થાભેર ઉજવણી કરાઈ

હાર્દિક કાનાબાર પ્રાચી

પ્રાચી તીર્થ ખાતે આવેલ ગરબી ચોક ગ્રાઉન્ડ માં હરવખત ની જેમ આ વખતે પણ હોલીકા દહન ની ભવ્ય ઉજવણી કરાઈ હતી જેમાં સાંજે શુભ ચોખડીયે હોળી પ્રગટાવી હતી જેમાં ગામલોકો એ ધાણી, ખજૂર દાળિયા, ખારેક શ્રીફળ, વગેરે ની આહુતિ આપી  પ્રદક્ષિણા કરી દર્શન કરી ધન્યતા અનુભવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *