હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી તીર્થ…
જુનાગઢ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ સ્પર્ધામાં શ્રી કે. કે. મોરી હાઇસ્કુલ પ્રાચી ની બે વિદ્યાર્થીની વાણવી પ્રવિણાબેન હરેશભાઈ 4 (ચોથા) નંબર તેમજ બારડ કિંજલબેન માનસિંગભાઈ 7 ( સાત )મો નંબર મેળવી કે. કે. મોરી સ્કૂલ તથા જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું આ તકે શાળાના સ્ટાફ દ્વારા તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા…


