Gujarat

ફરી એક વખત ગુજરાત પોલીસ ઉપર સરકારે મુકેલ વિશ્વાસ સાચો પડ્યો.

અમરેલી …

જુનીયર ક્લાર્કની પરીક્ષા
શાંતિપૂર્ણ રીતે પુર્ણ થઈ.
અમરેલી જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર શાંતિ પૂર્વક પૂર્ણ .
અમરેલી જિલ્લાના 64 કેન્દ્રો પર જુનિયર ક્લાર્ક ની પરીક્ષા લેવામાં આવી …
વહીવટી તંત્ર, સુપરવાયજર , ફ્લાઈંગ સ્કવોડ મળી કુલ 1900 કર્મચારીઓ ની જવાબદારીમાં પરીક્ષા પૂર્ણ…
અમરેલી જિલ્લા મા જુનિયર ક્લાર્ક ની પરીક્ષા નુ સુચારુ આયોજન પોલીસ દ્વારા કરવામાં આવ્યું : dysp ભંડારી..
જૂનાગઢ, પોરબંદર, કોડીનાર એમ અલગ અલગ જિલ્લાઓ માંથી ઉમેદવારો પરીક્ષા આપવા અમરેલી પહોચ્યા…
અમરેલી એસ.ટી.દ્વારા 50 થી વધારે બસો ની વ્યવસ્થા કરવામાં આવી …. : એસટી નિયામક અમરેલી…
પોરબંદર, કોડીનાર, જૂનાગઢ માટે ગઈકાલ થી બસો કાર્યરત કરાઇ : અમરેલી એસ.ટી નિયામક
તમામ કેન્દ્રો પર પીએસઆઇ અને એએસઆઇ રેન્કના અઘીકારી ઓને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે : dysp ભંડારી…
અમરેલી જિલ્લાના તમામ કેન્દ્રો પર પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે : dysp ભંડારી…
આવનારા વિઘાૅથીૅઓને પોલીસ દ્વારા ચેકિંગ કરી કોઇ પણ પ્રકારના ઇલેકટ્રીક વસ્તુ ન લઈ જઈ શકે તે પ્રકાર નુ ચેકગ હાથ ઘરવામા આવ્યુ…….
અમરેલી જિલ્લાના તમામ કેન્દ્રો પર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જુનિયર ક્લાર્ક ની પરીક્ષા નો પ્રારંભ થયો હતો..
પરીક્ષા પહેલા ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો આં વખતે કોઈ વિઘ્ન ન આવેતો સારું નો ડર પણ જોવા મળ્યો…
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG20230409104234_01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *