શ્રી ગૌતમ પરમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગરનાઓએ રેન્જના જીલ્લાઓમાં જુગારની બદી નાબુદ કરવા સૂચના આપેલ હોય જે અન્વયે શ્રી હિંમકરસિંહ પોલીસ અધિક્ષક, અમરેલીનાઓ અમરેલી જીલ્લામાંથી પોહી જુગારની બદીને નેસ્તાનાબુદ કરવા તેમજ આવા જગારની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના આપેલ હોય તેમજ શ્રી જે.પી.ભંડારી નાયબ પોલીસ અધીક્ષક અમરેલીનાઓના આ બાબતે જરૂરી માર્ગદર્શન હેઠળ શ્રી આઇ.જે. ગીડા સાહેબ પો.ઇન્સ. બગસરા પોલીસ સ્ટેશનનાઓની ટીમ રા બગસરા પોલીસ સ્ટેશન ગુ.ર.ન ૧૧૧૯૩૦૦૯૨૩૦૧૨૪/૨૦૨૩ જુગાર ધારા ક્લમ ૧૨ મુજબનો ગુન્હો રજૂ, થયેલ હોય જેમાં બગસરા પો.સ્ટે. વિસ્તારના લુંઘીયા ગામે પરા વિસ્તારમાં પરશોતમમાઇ રાજાભાઇ અકબરી ના ઘર પાસે ખુલ્લી જગ્યામાં અર્ગીયાર ઇસમી ગંજીપાના પાના તથા પૈસા વડે તીન પતિ નામનો ગરજીતનો જુગાર રમી રમતા રોકડા રૂ. ૧૩૪૫/- ના જુગાર લગત સાહિત્ય સાથે અગીયાર ઇસમો પકડી પાડેલ હોય જે અનુસંધાને ઉપરોકત નબર થી ગુન્હેં રજૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ. આ કામના આરોપીઓ પાસેથી કુલ રોકડારૂ.૧૩૪૫૦ /- તથા
ગંજીપતાના પાના નંગ-પર કિ.રૂ.૦૦/- મળી કુલ મુદામાલ રૂ.૧૩૪૫૦ /- ના મુદામાલ સાથે પકડાઇ ગયેલ છે. આરોપી;
(૧) પરશોતમભાઇ રાજાભાઇ અકબરી ઉ.વ.૬૦ ધંધો,ખેતી રહે.લુધીયા તા.બગસરા જી.અમરેલી
(૨) ફુલાભાઇ પોપટભાઇ પટોળીયા ઉ.વ.૫૦ ધંધો.ખેતી રહે.લુંધીયા તા.બગસરા જી.અમરેલી
(૩) હરસુખભાઇ મનસુખભાઇ રામાણી ઉં,ચં,૪૫ ધંધો ખેતી રહે.લુંધીયા તા.બગસરા જી.અમરેલી
(૪) ગાંડુભાઇ લક્ષ્મણભાઇ વેકરીયા ઉ.વ.૫૬ ધંધો,ખેતી રહે.લુંઘીયા તા.બગસરા જી.અમરેલી
(૫) રાજેશભાઇ છગનભાઇ રાદડીયા ઉ.વ.૪૫ ધધો.ખેતી રહે.લુંઘીયા તા.બગસરા જી.અમરેલી
(૬) વિરલભાઈ લાલજીભાઇ ચાડા ઉ.વ.૩૪ ધંધો ખેતી રહે.લુધીયા તા.બગસરા જી.અમરેલીt
(૭) વિપુલભાઇ ધીરૂભાઇ પટોળીયા ઉ.વ.૪૪ ધંધો ખેતી રહે.લુધીયા તા.બગસરા જી.અમરેલી (૮) સુધીરભાઇ શાંતીભાઇ દેસાઇ ઉં.વ.૪૨ ધંધો,વેપાર રહે.અમરેલી ભોજલપરા કેરીયા રોડ
(૯) હિરેનભાઇ રમેશભાઇ રોડ ઉ.વ.૩૦ ધંધો.પા.નોકરી રહે.અમરેલી ભોજલપરા કેરીયારોડ
(૧૦) પ્રવીણભાઇ મહાદેવભાઇ ભોંસલે ઉં.વ.૪૦ ધંધો.વેપાર રહે.અમરેલી ભોજલપરા કેરીયારોડ
(૧૧) અમીતભાઇ પરશોતમભાઇ વાજા ઉ.વ.૩૦ ધંધો વેપાર રહે.અમરેલી ભોજલપરા કેરીચારોડ
આ કામગીરીમાં બગસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભાઇ.જે.ગીડા ના માર્ગદર્શન હેઠળ બીટ હેડ કોન્સ. કે.સી.દેવમીંગજી તથા પો.કોન્સ. જયંતિભાઇ ભાસરકા તથા પો.કોન્સ. પ્રદીપભાઇ પરમાર તથા પો.કોન્સ. જનકભાઇ કોટીલા તથા પો.કોન્સ. સંજયભાઇ ખાડક તથા બગસરા પોલીસ સ્ટાફ જોડાયેલ હતા.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


