Gujarat

બગસરા ભાજપના પ્રમુખ દ્વારા કારાઈ સિંહની પજવણી

જ્યારે સામાન્ય લોકો સિંહ દર્શન માટે જતા હોય છે તો તેના પર વન વિભાગ દ્વારા સિંહની પજવણી કરવા અંગે કાર્યવાહી થતી હોય છે જ્યારે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ભાજપના પ્રમુખ દ્વારા સિંહની પજવણી કરવામાં આવી સોશિયલ મીડિયામાં વિડીયો તથા ફોટા વાયરલ થયા તો તેના ઉપર કાર્યવાહી થશે કે પછી ભીનું સંકડાઈ જશે તેવી લોક મૂકે ચર્ચા સિંહોની પજવણી કરી ને ભાજપ પ્રમુખે જ સોશિયલ મીડિયામાં ફોટો વિડીયો કર્યા શેર……..
બગસરા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખર દ્વારા થઈ સિંહોનો પજવણી……….
ફોર વ્હીલ કાર સિંહો પાછળ કરી હોય તેવા વિડીયો થયા વાયરલ………
સિંહોની સુરક્ષાની વાતો કરતી વનવિભાગ સામે ઊઠયા સવાલો………
ભાજપના નેતા દ્વારા સિંહની પજવણી થતા વનવિભાગ દ્વારા કેવા પગલાં ભરાય તેના તેવી લોકો મુખે ચર્ચા
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230516-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *