હાર્દિક કાનાબાર પ્રાચી
આજરોજ બરૂલા પ્રા શાળા ખાતે બરૂલા ગામના સરપંચશ્રી સામતભાઈ બોઘાભાઈ વાળા ના માતૃશ્રી સ્વ શ્રી વાલીબેન ની પુણ્યતિથિ નિમિતે સ્વ શ્રી વાલીબેન ના મોક્ષર્થે સરપંચ શ્રી સામતભાઈ વાળા તરફ થી બરૂલા પ્રા શાળા તેમજ આંગણવાડી કેન્દ્ર ના તમામ બાળકો ને શ્રીખંડ પુરી નું ભોજન તેમજ તમામ બાળકોને સ્કૂલબેગ વિતરણ કરાયું હતું આ તકે બરૂલા શાળા પરિવાર તેમજ આંગણવાડી પરિવાર દ્વારા સરપંચશ્રી સમતભાઈ વાળા ને આભાર વ્યક્ત કર્યો હતો


