અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિહ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી ભંડારી નાઓના અમરેલી જીલ્લામાંથી જુગાર દારૂની બદી દૂર કરવા માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર દારૂની કડક
કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ જે અન્વયે આર.ડી.ચૌધરી પો.ઇન્સ સા. બાબરા પો.સ્ટે નાઓની સુચના અને માર્ગદર્શન નીચે બાબરા પો.સ્ટે.ના ખંભાળા ગામની સીમમાં આદિયા ડુંગરમાં ધીરૂભાઇ વીરજીભાઇ જાદવની વાડીની બાજુમા આવેલ ખરાબામાં ખુલ્લામાં જાહેરમાં ગજ પાના પાના તથા પૈસા વડે હારતનો જુગાર રમતા છ ઇસમોને ગંજી પત્તાના પાના નંગ-પર તથા રોકડ રૂ.૧૬,૫૩૦૪–
ના જુગાર લગત મુદામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂધ્ધમાં બાબરા પોર્સ્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૮૨૩૦૨૧૭/૨૦૨૩ જુગાર
ધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે
પકડાયેલ આરોપીની વિગત
(૧) અશોકભાઇ ભગાભાઇ જમોડ ઉ.વ.૩૨ ધધો.ડ્રાઇવીંગ રહે.ખંભાળા તા.બાબરા જી.અમરેલી
(૨) બુધાભાઇ શંભુભાઇ મેર ઉ.વ.૨૫ ધંધો,ખેતી રહે,ખંભાળા તા.બાબરા જી.અમરેલી
(૩) મહેશભાઇ વિહાભાઇ રાણીંગા ઉ.વ.૩૦ ધંધો ડ્રાઇવીંગ રહે.ખભાળા તા.બાબરા જી.અમરેલી (૪) વિજયભાઇ પોપટભાઇ મેટાળીયા ઉ.વ.૪૨ ધંધો ખેતી રહે.ભડલી તાવિંછીયા જી.રાજકોટ
(૫) ધીરૂભાઇ વિરજીભાઇ જાદવ ઉં.વ.૪૫ ધંધો,ખેતી રહે.ખંભાળા તા.બાબરા જી.અમરેલી
(૬) પ્રદીપભાઇ રવુભાઇ ખાચર ઉ.વ.૩૩ ધંધો,ખેતી રહે.લીંબાળી તા.ગઢડા જી.બોટાદ
ઉપરોક્ત કામગીરી બાબરા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ આર.ડી.ચૌધરી સાહેબ તેમજ તેમજ બાબરા પોલીસ સ્ટેશનના એ,એસ,આઇ, જયદેવભાઇ આર, હેરમા તથા હેડકોન્સ આર.બી.પાનસુરીયા તથા પો.કોન્સ, મહાવીરસિંહ બી સિંધવ તથા પો.કોન્સ. રાજેશભાઇ જી. રાઠોડ તથા પો.કોન્સ ગોકુળમા એમ રાતડીયા દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*