પતાના પાના તથા પૈસા વડે હારજીતનો જુગાર રમતા ચાર ઇસમોને રોકડ રૂ.૧૨,૮૮૦/- સાથે પકડી પાડી ગણના પાત્ર કેસ શોધી કાઢતી બાબરા સર્વેલન્સ ટીમ,
અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી ભંડારી સાહેબનાઓના અમરેલી જીલ્લામાંથી જુગાર દારૂની બદી દૂર કરવા માટે સઘન પેટ્રોલીગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર દારૂની કડક
કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ ૨ અ વયે પ્રો.ડી.વાય.એસ.પી સી.બી.સોલંકી સાહેબ તથા પો.સબ.ઇન્સ શ્રી ડી.બી. મદીયા સા. બાબરા પો.સ્ટે નાઓની સુચના અને માર્ગદર્શન નીચે બાબરા પો.સ્ટે.ના જામબરવાળા ઓપી. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન દરેડ ગામની ભેખડ તરીકે ઓળખાતી સીમમાં લાઇટના અજવાળે જાહેરમાં ચાર ઇસમો ગંજી પતાનાં પાના તથા પૈસા વડે હારજીતનો જુગાર રમતા ચાર ઇસમોને ગંજી પતાના પાના નંગ-પર તથા રોકડ ૨,૧૨,૮૮૦૮-ના જુગાર લગત મુદામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂધ્ધમાં બાબરા પોર્સ્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૮૨૩૦૧૮૩ ૨૦૨૩ જુગાર ધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે
પકડાયેલ આરોપીની વિગત
(૧) ભીમાભાઇ જીવાભાઇ પરમાર ઉ.વ.૩૫, ધંધો ખેતી રહે,બરવાળા તા.બાબરા, જી.અમરેલી વાળાના પગ પાસેથી રોકડા ૩૨૧૬૦/- મળી આવેલ છે.
(૨) પોહાભાઇ લખમણભાઇ પરમાર ઉ.વ.૫૭ ધવો.ખેતી રહે.બસ્થાળા, તા.બાબરા, જી. અમરેલી વાળાના પગ પાસેથી રોકડા ૩.૨૩૨૦/- મળી આવેલ છે
(૩) જ્યંતીભાઇ જોરાભાઇ ચારોલા ઉ.વ.૩૪, ધંધો મજુરી રહે.માધુપુર (કરીયાણા) તા.બાબરા, જી.અમરેલી વાળાના પગ પાસેથી રોકડા રૂ.૧૪૮૦૪- મળી આવેલ છે.
(૪) અશોકભાઇ દેવરાજભાઇ ચારોલા ઉ.વ.૩૧, ધંધો,મજુરી રહે.બરવાળા, તા.બાબરા, જી.અમરેલી વાળાના પગ પાસેથી રોકડા રૂ.૬૨૩૦/- મળી આવેલ છે.
ઉપરોક્ત કામગીરી બાબરા પોલીસ સ્ટેશનના પી.ડી.વાય.એસ.પી સી.બી.સોલંકી સાહેબ તેમજ પો.સબ.ઇન્સ. શ્રી ડી.બી.મજીઠીયા સાહેબ તેમજ બાબરા પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ. જયદેવભાઇ આર. ફેરમા તથા પો.કોન્સ. મહાવીરસિંહ બી સિંધવ તથા પો.કોન્સ. રાજેશભાઇ જી. રાઠોડ તથા પો.કોન્સ ગોકુળભાઇ એમ રાતડીયા દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*
