Gujarat

બાબરા પોલીસ ટીમ દ્રારા ભીમ અગીયારસ ના તહેવાર સબબ અલગ અલગ ટીમો બનાવી જુગાર લગત સફળ રેઇડો કરી છ ગણના પાત્ર સહીત કુલ સાત ગુન્હાઓ રજી. કરી કુલ ૪૬ પતા પ્રેમીઓને જુગાર લગત કુલ કી રૂ. ૧,૪૮,૭૧૦/- ના મુદામાલ સાથે પકડી પ્રશંસનીય કામગીરી કરતી બાબરા પોલીસ ટીમ

ગુજરાત રાજયના ડી.જી.પી.ની જુગાર લગત ડ્રાઇવ સબબ ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી ગૌતમ પરમાર તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓએ અમરેલી જિલ્લામાંથી જુગાર દારૂની બદી દૂર કરવા સારૂ સઘન પેટ્રોલીગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ તેમજ હાલ ભીમ અગિયારસના તહેવાર સબબ જુગાર લગત કાર્યવાહી કરવા સુચના થઇ આવેલ હોય જે અન્વયે આર.ડી.ચૈાધરી પો.ઇન્સ.બાબરા પો.સ્ટે.નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ બાબરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ તથા અલગ અલગ ટીમો બનાવી બાબરા પો.સ્ટે.વિસ્તારમાં અલગ અલગ ગામોમાં જુગાર લગત સફળ રેઇડો કરી કુલ સાત ગુન્હાઓ શોધી કાઢી જેમા છ ગણનાપાત્ર ગુન્હાઓ શોધી કુલ ૪૬ પતા પ્રેમીઓને પકડી પાડી જુગાર લગત કુલ કિ.રૂ.૧.૪૮,૭૧૦/-ના મુદામાલ સાથે પકડી પાડેલ હોય જે
નીચે મુજબ છે
(૧) બાબરા પો.સ્ટે.પાર્ટ બી.ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૮૨૩૦૨૭૪/૨૦૨૩ જુગાર ધારા કલમ ૧૨ મુજબ –
પકડાયેલ આરોપી ૦૬ કુલ કિ.રૂ.૧૨,૧૫૦૮
(૨) બાબરા પો.સ્ટે.પાર્ટ બી.ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૮૨૩૦૨૭૮/૨૦૨૩ જુગાર ધારા કલમ ૧૨ મુજબ
પકડાયેલ આરોપી ૦૪ કુલ કિ.રૂ.૫૫૫૦/-
(૩) બાબરા પો.સ્ટે. પાર્ટ બી.ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૮૨૩૦૨૭૯/૨૦૨૩ જુગાર ધારા કલમ ૧૨ મુજબ
પકડાયેલ આરોપી ૦૮ કુલ કિ.રૂ.૨૭,૪૩૩૮-
(૪) બાબરા પો.સ્ટે.પાર્ટ બી.ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૮૨૩૦૨૮૦/૨૦૨૩ જુગાર ધારા કલમ ૧૨ મુજબ
પકડાયેલ આરોપી ૦૯ કુલ કિ.રૂ.૪૨,૫૨૦/-
(૫) બાબરા પો.સ્ટે પાર્ટ બી.ગુ,રાન,૧૧૧૯૩૦૦૮૨૩૦૨૮૧/૨૦૨૩ જુગાર ધારા કલમ ૧૨ મુજબ
પકડાયેલ આરોપી ૦૮ કુલ કિ.રૂ.૧૫,૩૨૦/-
(૬) બાબરા પો.સ્ટે.પાર્ટ બી.ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૮૨૩૦૨૮૨/૨૦૨૩ જુગાર ધારા કલમ ૧૨ મુજબ
પકડાયેલ આરોપી ૦૫ કુલ કિ.રૂ.૩૪,૨૦૦/-
(૭) બાબરા પો.સ્ટે.પાર્ટ બી.ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૮૨૩૦૨૮૩/૨૦૨૩ જુગાર ધારા કલમ ૧૨ મુજબ પકડાયેલ આરોપી ૦૬ કુલ કિ.રૂ.૧૧,૫૪૦/-
ઉપરોક્ત કામગીરી બાબરા પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રી આર.ડી ચૌધરી તેમજ પો.સબ ઇન્સ,બી.પી.પરમાર તેમજ બાબરા પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમ તથા બાબરા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા કરવામા આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG_20230601_113350.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *