ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી ગતમ પરમાર સાહેબનાઓએ ભાવનગર રજ્ જીલ્લામાંથી દારૂ જુગારની બદી દૂર કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિંમકરસિહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાંથી દારૂ- જુગારની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય, અને શ્રી.જે.પી.ભંડારી નાયબ પોલીસ અધિક્ષક સાહેબ અમરેલી વિભાગનાખીએ દારૂ જુગારની પ્રવૃત્તિ કરતા ઇસમોને પકડવા જરૂરી માર્ગદર્શન પુરૂ પાડેલ
જે અન્વયે આજરોજ બાબરા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. આર.ડી.ચૌધરી સાહેબ તથા બી.પી.પરમાર પો.સબ.ઇન્સ. તથા ડ કોન્સ, ભરતભાઇ પી.ડોડીયા તથા પો કોન્સ હર્ષદભાઇ ભરતભાઇ ડાભી તથા પો.કોન્સ.તુંષારભાઇ કિશોરભાઇ પંડયા તથા આ પો.કોન્સ ગોકળભાઈ મખાભાઈ રાતડીયા એ રીતેના બાબરા પો.સ્ટે હાજર હતા એ દરમ્યાન પો.કોન્સ હર્ષદભાઇ બી.ડાભીનાઓને બાતમી હકિકત મળેલ કે જગાભાઇ નથુભાઇ બાખલકીચા રહે.નાની કુંડળ સૌમવિસ્તાર તા.બાબરા વાળાએ નાની કુંડળ ગામે ઇતરીયા ગામ તરફ જવાના રસ્તે આવેલ પોતાના કબ્જાભોગવટાની વાડીના પડામાં કડબના હગલમાં ગે.કા.રીતે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ રાખેલ છે તેવી હકીકત મળતા બે પંચો સાથે રાખી પો.સ્ટાફ.ના માણસો સાથે હકીકત વાળી જગ્યાએ દરેડ જામખરવાળા ગામ થઇ નાની કુંડળ ગામે ઇતરીયા ગામ તરફ જવાના રસ્તે સીમ વિસ્તારમાં જગાભાઇ નથુભાઇ બાખલકીયાની વાડીએ રેઇડ કરતા ત્રણ ઇસમો હાજર હોય જેમને કોર્ડન કરી બેસાડી દઇ હકીકત વાળી જગ્યાએ રેઇક કરતા અલગ મલગ બ્રાંડની બોટલો જોતા ALL SEASONS લખેલ બોટલો નંગ ૪ તથા ROYAL CHALLENGE ની બોટલો ૧૨૭ મળી કુલ બોટલો ૨૧૧ કી રૂ.૧,૦૮,૪૬૦ તથા હાજર ઇસમો પાસેથી મળી આવેલ મોબાઇલ ફોન નંગ ૦૨ કી.રૂ.૫૫૦૦ મળી કુલ રૂ.૧,૧૩,૯૬૦ નો મુદામાલ તપાસ અર્થે કબ્જે કરેલ છે તેમજ ત્રણ ઇસમો સદરહુ પ્રોહી મુદ્દામાલ સાથે મળી આવેલ હોય જેમના વિરૂધ્ધ ધી ગુજરાત પ્રોહીબીશન એક્ટ કલમ ૬૫(એઈ),૧૧૬(બી), ૮૧ હેઠળ કાર્યવાહી કરેલ.
ગુન્હામાં પકડાયેલ આરોપીની વિગત સ
(૧) જગાભાઇ નથુભાઇ બાખલકીયા ઉ.વ.૫૫ ધંધો.ખેતી રહે.નાની કુંડળ સૌમવિસ્તાર તા.બાબરા જી.અમરેલી
(ર) દેહાભાઇ નથુભાઇ બાખલકીયા ઉ.વ.૬૦ ધંધો ખેતી રહે.નાની કુંડળ સીમવિસ્તાર તા.બાબરા જી.અમરેલી
(૩) મહેશભાઇ ભીખાભાઇ કામળીયા ઉ.વ.૩૬ ધંધો ખેતી રહે.બાબરા જીવણપુરા તા.બાબરા જી.અમરેલી
ગુન્હાના કામે પકડાવાના બાકી આરોપી
(૧) ભરત ઉર્ફે લાલો પુંજાભાઇ ડેર રહે.કરકોલીયા તા.લાઠી જિ.અમરેલી
પકડાયેલ મુદ્દામાલ :”
(૧) ભારતીય બનાવટના પર પ્રાીય ઇંગ્લીશ દારૂની ALL SEASONS GOLDEN COLLECTION RESERVE WHISKY ૭૫૦ પી.બી. ની બોટલ નંગ ૮૪ કી ૪૨,૪૨૦
(ર) ભારતીય બનાવટના પર પાંતીય ઇંગ્લીશ દારૂની ROYAL CHALLENGE PREMIUM WHISKY ૭૫૭ મી.લી ની બોટલ -ગ ૧૨૫ ૧૩.F૬,૦૪૦/
(૩) અલગ અલગ કંપનીના મોબાઇલ નંગ-૦૨ જેની કિ.રૂ.૫૫૦૦/
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ
બાબરા પોલીસ ઇન્સ્પેક્ટર આર ડી ચૌધરી તથા
પો સબ ઇન્સ્પેક્ટર શ્રી
પી બી પરમાર તથા પોલીસ કર્મીઓ દ્વારા કરવામાં આવી
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


