Gujarat

બોટાદ જીલ્લા કોળી સેના મહામંત્રી તરીકે રાણપુરના કેશુભાઈ પંચાળાની વરણી….

ગુજરાત કોળી સમાજના પ્રશ્નો ઉકેલવા અને કોળી સમાજને બીજા સમાજની હરોળમાં લઈ જવાના ઉદ્રેશ સાથે કોળી સેનાની એકતા ના ભાગરૂપે ગામેગામ તાલુકા મથકોએ કોળી સેનાને મજબુત કરવાના કાર્યને લઈને કોળી સેનાના સ્થાપક અને મત્સ્ય ઉદ્યોગ રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકી તથા રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ ગુજરાત યુવા પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકીની સુચનાથી બોટાદ જીલ્લા કોળીસેના ના મહામંત્રી તરીકે રાણપુરના અને બોટાદ જીલ્લા પંચાયતના સદસ્ય કેશુભાઈ પંચાળાની વરણી કરવામાં આવતા રાણપુર તાલુકા અને બોટાદ જીલ્લા કોળી સમાજમાં ખુશી સાથે કેશુભાઈ પંચાળાની વરણીને કોળી સમાજ દ્રારા વધાવી લેવામાં આવી હતી…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

IMG-20230513-WA0067.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *