બોડેલીના જૂની બોડેલી પાસે ખેરના લાકડા ભરેલો ટેમ્પો બોડેલી ફોરેસ્ટ વિભાગ એ ઝડપી પાડ્યો
બોડેલી રેન્જ સ્ટાફ દ્વારા અંગત બાતમી ના આધારે મોજે જુની બોડેલી પાસે ગેર કાયદેસર બિન પાસ પરવાનગી એ ખેર ના લાકડા ભરી જતા ટેમ્પો નં GJ -05-U-3751 ને અટક કરી બે ગુનેગાર ડ્રાયવર, તથા મજૂર સાથે પકડી કાયદેસર ની કાર્યવાહી કરી ટેમ્પો જબુગામ સેલડેપો ખાતે જમા કરાવા માં આવ્યો .. ખેર નો અંદાજીત મુદ્દામાલ ૫૦૦૦/-. રૂ તપાસમાં બહાર આવ્યું હતું
બોડેલી તાલુકાના વિસ્તાર માં કેનલ ની પાસે જૂની બોડેલી પાસે ખેરના લાકડા ભરેલો ટેમ્પો બોડેલી ફોરેસ્ટ વિભાગ એ ઝડપી પાડ્યો હતો અંગત બાતમી ના
આધારે ખેર ભેરેલો ટેમ્પો ઝડપી પાડયો હતો તેમજ વન વિભાગ
શ્રી એ.કે રાઠવા અને તેમની ટીમ ની સૂચના થી ડ્રાઇવર અને કંડકટર ને પૂછ પરછ કરવા થી પાસ પરમીટ ન હોવા થી એમ ને
જાણ થતા કે ખેર ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો આ ખેર ના લાકડા ભરેલો ટેમ્પો જેતપુર તાલુકા ના અંબાડી ગામ નો વેપારી નો હોવા નું જાણ વામાં મળ્યું હતું
તેમજ થી ટેમ્પો અને ખેર ના લાકડા 5000 ની કિંમતના લાકડા સહિત ટેમ્પાને બોડેલી બોડેલી ફોરેસ્ટ વિભાગે કબજે કરી અને જબુગામ સેલ ડેપોમાં મોકલી દેવામાં આવ્યો હતો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર