Gujarat

બોડેલીના ઢોકલીયા ચોકડી ની બે કિલોમીટર સુધી  ટ્રાફિકજામ ના દ્રશ્યો  સર્જાયા બોડેલી ઢોકલીયા ત્રણ રસ્તા પર ટ્રક ખોટા ચારે બાજુ વાહનોની લાંબી કતારો જામી

ઢોકલીયા ત્રણ રસ્તા પાસે અચાનક ટ્રકમાં કોઇ ખામી સર્જાતા ચાલુ ટ્રક બંધ પડી જતા બે કિલોમીટર લાંબો  ટ્રાફિકજામ સર્જાયો હતો હાઇવે પર પરથી પસાર થતાં સેકડો વાહનો ટ્રાફીક જામ માં ફસાયા હતા
બોડેલી ઢોકલીયા ત્રણ રસ્તા થી રાજપીપલા વડોદરા છોટાઉદેપુર ને જોડતો રોડ હોવાથી  હાઇવે પરથી રોજના હજારો નાના મોટા વાહનો પસાર થતા હોય છે ત્રણેય બાજુ અવર જવર કરતા નાના મોટા વાહનો નો થયો ટ્રાફીક જામ સર્જાયો હતો  રસ્તા પર બે કિ.મી. સુધી વાહનોની લાગી લાબી કતારો લોકો ને ભારે હાલાકી નો સામનો કરવાનો  વારો આવ્યો હતો બોડેલીના ઢોકલીયા ચોકડી ની બે કિલોમીટર સુધી  ટ્રાફિકજામ ના દ્રશ્યો  સર્જાયા બોડેલી ઢોકલીયા ત્રણ રસ્તા પર ટ્રક ખોટા ચારે બાજુ વાહનોની લાંબી કતારો જામી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230322-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *