Gujarat

બોડેલી એપીએમસીની ચુંટણીનું મતદાન શરૂ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ચૂંટણીનો જંગ

ખેડૂત વિભાગના 21 ઉમેદવારો  જયારે વેપારી વિભાગના 8 ઉમેદવારો

APMC ના 29 ઉમેદવારો વચ્ચે યોજાશે ચૂંટણીનો જંગ

ખેડૂત વિભાગના 801 મતદારો જયારે વેપારી વિભાગના 89મતદારો મળી કુલ 890 મતદારો કરશે મતદાન 29 ઉમેદવારો માંથી 14 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે

બોડેલી APMCના વ્યવસ્થાપક મંડળની આજે ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે. ખેડૂત વિભાગ અને વેપારી વિભાગના 29 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યા છે.890 મતદારો મતદાન કરશે

દેશની સર્વપ્રથમ બોડેલી APMCના વ્યવસ્થાપક મંડળના ખેડૂત વિભાગના 10 તેમજ વેપારી વિભાગના 4 સભ્યોની ચૂંટણી માટે આજરોજ મતદાન ચાલી રહ્યું છે. જેમાં ખેડૂત વિભાગના 801 મતદારો જ્યારે વેપારી વિભાગના 89 મતદારો મતદાન કરીને 29 ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે.બોડેલી APMCમાં આ ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. બંને પક્ષના આગેવાનો જીતના દાવા કરી રહ્યા છે. અગાઉ સહકારી મંડળી વિભાગમાં બે સભ્યો બિનહરીફ ચૂંટાયેલા જાહેર થઈ ચૂક્યા છે. આજે સાંજે 4 વાગ્યે મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી હાથ ધરાશે અને રાત્રે APMCના વ્યવસ્થાપક મંડળની ચૂંટણીનું પરિણામ આવી

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG20230417103732.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *