જેમાં ખાતર વિતરણ અને તેની ફાળવણી ને લઈને ચર્ચા થઈ હતી. વિતરકો એ પણ પોતાની રજૂઆત કરી હતી બોડેલી એપીએમસીમાં છોટાઉદેપુર જિલ્લા ના 100 થી વધુ GNFC ખાતર વિતરક બંધુઓ ની શિબિર નર્મદા ખેડૂત સહાય કેન્દ્ર બોડેલી દ્વારા યોજાઈ હતી, જેમાં નાયબ ખેતી નિયામક ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ખેડૂતોને ખેતી અને ખાતર વિશે સમજણ આપવામાં આવી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


