બોડેલી નજીક કડીલા માં આવેલા શનિ દેવ ના મદિરે શનિ મહારાજ ના જન્મોત્સવ ની ભક્તિભાવ અને શ્રદ્ધા પૂર્વક ઉજવણી થઈ હતી. જન્મોત્સવ નિમિતે સવારે શનિ મહારાજ નો અભિષેક થયો હતો. સાંજે ભંડારો યોજાયો હતો અને રાતે શ્રી શનિ મહારાજ ની મહા પૂજા થઈ હતી. બોડેલી અને જિલ્લા ભર થી ભક્તો મોટી સંખ્યા માં દર્શન માટે ઉમટ્યા હતા.
બોડેલી નજીક કડીલા માં આવેલા શનિ દેવ ના મદિરે શનિ મહારાજ ના જન્મોત્સવ ની ભક્તિભાવ અને શ્રદ્ધા પૂર્વક ઉજવણી કરાઈ હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


