Gujarat

બોડેલી  ના અલીખેરવા ના તળાવમાં મગર દેખાયો રહેણાક વિસ્તાર મા મગર જોવા મળતા ફફડાટ

બોડેલીના અલી ખેરવા તલાવ ના પાણીમાં મગર જોવાતા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો
 તળાવની કિનારી પર આવી જતા આ વિસ્તારના લોકો માં ફફડાટ ફેલાયો છે જ્યાં મગર નીકળ્યો હતો ત્યાં
બોડલીના અલીખેરવાના દિવાળીબા પાર્ક, મણીનગર, સોસાયટી, સુખી કોલોની જેવા રહેણાક વિસ્તાર ની સોસાયટીઓ આવેલી છે ત્યારે આ સોસાયટીઓ  સામે આવેલા તળાવ મા અચાનક મગર કઈ રીતે આવી ગયો એ અનેક સવાલો જોવા મળી રહ્યા છે
મગર ગમે ત્યારે બહાર નીકળીને કોઈને નુકસાન પહોંચાડે એ પહેલા એને વન વિભાગ દ્વારા પકડવામાં આવે તેમ લોકો જણાવી રહ્યા છે
વન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે ત્યાં મગર સાચવીએ તે અંગેનું બોર્ડ પણ મારવામાં આવ્યું છે મગરના સરક્ષણ અંગેનું બોર્ડ અલી ખેરવા તળાવ પાસે મારવામાં આવ્યું છે પણ તે ત્યાના રહીસો દ્વારા જાણવા મળી રહ્યુ છે મગરનુ રેસ્ક્યુ  કરી દુર છોડી દેવામાં આવે તેવી માંગ ઉઠી છે બોડેલી  ના અલીખેરવા ના તળાવમાં મગર દેખાયો રહેણાક વિસ્તાર મા મગર જોવા મળતા ફફડાટ જોવા મળી રહ્યો છે
…………………
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230310-WA0026.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *