બોડેલી તાલુકા પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનલની બંને બાજુ આવેલ રોડ પર ઝાડી જાંખડા અને રોડ પર તૂટી પડેલા વૃક્ષ ની ડાળખી થી વાહનચલકો ને મુશ્કેલી વેઠવાનો વહીવટ તંત્ર દ્વારા વહેલી તકે તૂટી પડેલી ડાળખી દૂર કરવામાં આવે તેવી વાહન ચાલકો ની માંગ ઉઠવા પામી છે
બોડેલી તાલુકા ના કોસીન્દ્રા કડાછલા ગામ પાસે થી પસાર થતી મુખ્ય નર્મદા કેનલ ની બાજુ માં રોડ બનાવામાં આવ્યો છે જે રોડ પર થી મોટી સંખ્યા માં વાહન પસાર થાય છે થોડા દિવસો પેહલા બોડેલી સહીત માં આવેલ વાવાઝાડા ને કારણે પર ઠેર ઠેર રોડ પર ઝાડી જાખડા તેમજ વૃક્ષ ની તૂટી પડેલી ડાળખી નમી પડી છે જેમે કારણે વાહન ચાલકો ને અટવાવા નો વારો આવ્યો છે નર્મદા નિગમ દ્વારા રોડ પર થી ઝાડી જાખડા તેમજ તૂટી પડેલી વૃક્ષ ની ડાળખી ને દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવે તેમ વાહન ચાલકો ની માંગ ઉઠવા પામી છે.બોડેલી તાલુકા પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનલની બંને બાજુ આવેલ રોડ પર ઝાડી જાંખડા અને રોડ પર તૂટી પડેલા વૃક્ષ ની ડાળખી થી વાહનચલકો ને મુશ્કેલી વેઠવાનો વહીવટ તંત્ર દ્વારા વહેલી તકે તૂટી પડેલી ડાળખી દૂર કરવામાં આવે તેવી વાહન ચાલકો ની માંગ ઉઠવા પામી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


