બોડેલી પોલીસ ભાઈઓ દ્વારા ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી બોડેલી તાલુકામાં ધુળેટી પર્વની ખૂબધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતીત્યારે બોડેલી પોલીસ સ્ટેશનમાં પોલીસ જવાનો ડીજે સાથે નાચ ગાન કરીને ધુળેટી પર્વની ઉજવણી કરી હતી દિવસ દરમિયાન બોડેલી પોલીસના જવાનો ખુબ ઉત્સાહથી ધુળેટી પર્વની ઉજવણી કરી હતી અને એકબીજાને કલર લગાવીને ધુળેટી પર્વની ઉજવણી કરી હતી સાથે સાથે ડીજે ના તાલે ટીમલી રમી નાચ ગાન કરી એકબીજાને કલર લગાડીને ઉત્સાહથી ધુળેટી પર્વની ઉજવણી કરી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


