Gujarat

બોડેલી સેવાસદન સામે 3 મજલી  કોર્ટ બિલ્ડિંગ લગભગ તૈયાર થઈ રહ્યું છે,  એપ્રિલ કે મે મહિના માં વિધિવત ઉદઘાટન કરીને કોર્ટ કચેરી નવા બિલ્ડિંગમાં કાર્યરત કરી દેવાશે.   

લાખ રૂપિયાના ખર્ચે બનેલા નવા કોર્ટ બિલ્ડિંગ ને બોડેલી ન્યાય મંદિર નામ અપાયું છે. તેમાં વિવિધ કોર્ટ ઉપરાંત સુવિધાના ભાગરૂપે સંરક્ષણ દિવાલ, પાકો રસ્તો, પાર્કિંગ અને ફાયર ફાઈટર અને બગીચા ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
બિલ્ડિંગ તૈયાર થયું છે. રંગરોગાન પણ કરી દેવાયુ છે.
 અત્યારે બોડેલી સેવાસદન માં વિવિધ કોર્ટ ચાલી રહી છે. ત્યારે નવા બિલ્ડિંગ માં કોર્ટ કાર્યરત થશે ત્યારે સેવા સદન માં બિલ્ડિંગ ખાલીખમ થઈ જશે અત્યારે નવા બિલ્ડિંગમાં  ફર્નિચરનુ કામ પૂર્ણતાને આરે છે.બોડેલી સેવાસદન સામે 3 મજલી  કોર્ટ બિલ્ડિંગ લગભગ તૈયાર થઈ રહ્યું છે,  એપ્રિલ કે મે મહિના માં વિધિવત ઉદઘાટન કરીને કોર્ટ કચેરી નવા બિલ્ડિંગમાં કાર્યરત કરી દેવાશે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230331-WA0022.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *