Gujarat

બ્રહ્મા કુમારી સંસ્થા દ્વારા બોડેલી તાલુકા ના વિવિધ વિસ્તારોમાં  વ્યસન મુક્તિ અને યુવા ક્રિએટિવીટી અંગે લોકોને જાગૃત કર્યા

G 20 અંતર્ગત ભારત સરકાર સાથે બ્રહ્મા કુમરિઝ સંસ્થા દ્વારા કરેલા MOU મુજબ નશા મુક્તિ , યુવા વિકાસ અને જન જન અભિયાન વિષય ને લઈને બોડેલી ની બ્રહ્મા કૂમારીઝ ના બ્ર કુ. હર્ષા બેન , સહિત અન્ય બહેનો ગામડે ગામડે કાર્યક્રમો યોજી ને આધ્યત્મિકતા, સદભાવના અને પરમાત્મા નો દિવ્ય સંદેશ સાથે વ્યસન મુક્તિ અને યુવા ક્રિએટિવીટી અંગે લોકોને જાગૃત કર્યા હતા.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230410-WA0008.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *