Gujarat

 ભરત ગંગદેવ  રાપર માં સેવા કીય પ્રવૃત્તિ કરતા જલારામ ગ્રુપ દ્વારા ચૈત્ર માસ માં જેનો અધિક મહિમા ગણાવ્યો છે.

ગીરગઢડા
 ભરત ગંગદેવ
રાપર માં સેવા કીય પ્રવૃત્તિ કરતા જલારામ ગ્રુપ દ્વારા ચૈત્ર માસ માં જેનો અધિક મહિમા ગણાવ્યો છે. એવા કીડીયારા પુરવા નું આયોજન કરવા માં આવ્યું હતું.. જલારામ ગ્રુપ દ્વારા (150) જેટલા નાળિયેર માં.. બાજરા નો લોટ.. તલ.. ખાંડ.. ટોપરું તેમજ બદામ નો ભુકા નું મિશ્રણ કરી (100)કિલો કીડીયારુ રાપર શહેર ની બહાર ગીચ છાડી માં મુકવા માં આવ્યું…
આયોજન માં શૈલેષ ભાઈ ભોન્ડે.. ડાયાભાઇ ઠાકોર.. હારેશભાઈ મજીઠીયા.. વગેરે જોડાયા હતા..એવુ શૈલેષ ભાઈ ભીંડે ની યાદીમાં જણાયું હતું..

a4e5a3147692499ea97d0fd5a951c228.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *