Gujarat

ભાયાવદરના વિદ્યાર્થી સોલંકી પંકજકુમાર બાવનજીભાઈ એ 700 માંથી 617 ગુણ પ્રાપ્ત કરી 99.25 પી.આર. મેળવી શાળાનું નામ રોશન કર્યું…

ભાયાવદર કેન્દ્ર ખાતે તાજેતરમાં લેવાયેલ માર્ચ 23 ની એચ.એસ.સી. (સામાન્ય પ્રવાહ) ની પરીક્ષામાં મ્યુનિસિપલ હાઈસ્કૂલ, ભાયાવદરના વિદ્યાર્થી સોલંકી પંકજકુમાર બાવનજીભાઈ એ 700 માંથી 617 ગુણ પ્રાપ્ત કરી 99.25 પી.આર, મેળવીને ભાયાવદર કેન્દ્ર ખાતે પ્રથમ ક્રમાંક મેળવેલ છે. જેથી કેન્દ્ર ફર્સ્ટ આવવા બદલ શાળાના આચાર્યશ્રી એ.એ.મકરાણી તથા સમગ્ર સ્ટાફ અને ભાયાવદર નગરપાલિકા દ્વારા આ વિદ્યાર્થીને અભિનંદન અને ઉતરોત્તર પ્રગતિ માટે શુભેચ્છા પાઠવવામાં આવેલ છે.

IMG-20230602-WA0057.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *