Gujarat

ભારે વાવાઝોડા અને પવન સાથે ના વરસાદથી કઠલાલ તાલુકામાં ભારે નુકસાન.

મકસુદ કારીગર,કઠલાલ
તારીખ 28 ના રોજ આવેલ ભારે વાવાઝોડા અને પવન સાથે ના વરસાદથી કઠલાલ તાલુકામાં ભારે નુકસાન થવા પામ્યું હતું રાત્રે 6:00 વાગે શરૂ થયેલા વાવાઝોડામાં રોડ ઉપરના મોટાભાગના જાડો પડી ગયા હતા જેથી રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા કઠલાલના બાલાસિનો રોડ ઉપર આવેલ ઈશ્વરભાઈ ની ચા ની લારી અને ચા નાસ્તાની દુકાન ઉપર તોતિંગ ઝાડ પડતા આ બંને કચડાઈ ગયા હતા સદ  નસીબે કોઈ જાન હાની થઈ નથી આમ  વાવાઝોડા સાથે પડેલ વરસાદથી અનેક જગ્યાએ નાના મોટા ઝાડ પડવાથી તેમજ મકાનો ના પત્તરા  ઉડવાથી થોડું નુકસાન થયેલ છે

IMG-20230529-WA0014.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *