Gujarat

ભેસાણના ખંભાળિયામાં રૂ.૧.૫૦ લાખના ખર્ચે સ્ટ્રીટ લાઈટ મુકાશે

ભેસાણ તાલુકાના ખંભાળિયા ગામે રામજી મંદિર તથા વિઠ્ઠલ નગર વિસ્તારમાં  રૂ.૧.૫૦ લાખના ખર્ચે સ્ટ્રીટ લાઈટ મૂકવામાં આવશે. જિલ્લાના વર્ષ ૨૦૨૩-૨૪ના આયોજન હેઠળ ૧૫ ટકા વિવેકાધીન સામાન્ય જોગવાઈ હેઠળ આ વીજળીકરણના કામને આવરી લેવામાં આવ્યું છે. તાજેતરમાં જિલ્લા આયોજન મંડળની મળેલી બેઠકમાં આ કામને બહાલી આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *