Gujarat ભેસાણ વિસાવદરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક ને લગતા અડચણો દૂર કરાયા Posted on May 11, 2023 Author Admin Comment(0) ભેંસાણ અને વિસાવદરના મુખ્ય માર્ગ પર ટ્રાફિકને લગતા અડચણો વહીવટી તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે. વિસાવદરના પ્રાંત અધિકારી એ જણાવ્યું હતું કે ભેસાણ અને વિસાવદરમાં તંત્ર દ્વારા આ કામગીરી કરવામાં આવી છે તેમાં લોકોએ સ્વૈચ્છિક પણ સહકાર આપ્યો છે. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.