Gujarat

મંગળવારના રોજ જનતા વિદ્યાલય થોરખાણ હાઈસ્કૂલમા માતૃ-પિતૃ પૂજન કરવામા આવેલ

*આજે તા.14/2/2023 ને મંગળવારના રોજ જનતા વિદ્યાલય થોરખાણ હાઈસ્કૂલમા માતૃ-પિતૃ પૂજન કરવામા આવેલ. જેમા વિદ્યાર્થીઓએ પૂ.માટાબા તથા પૂ.દાદાનુ આરતી ઉતારી પૂજન કરવામા આવ્યુ.ભૂલો ભલે બીજુ બધુ માબાપને ભૂલશો નહી..નુ સમૂહ ગાન કરવામા આવ્યુ. તમામ વિદ્યાર્થીઓએ ગુરુજનોને વંદન કર્યા.*
રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172

IMG-20230214-WA0019-1.jpg IMG-20230214-WA0018-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *