મધ્ય પ્રદેશ ના પાનગોલા ગામ ના શ્રમિકો ગુજરાત ના કાઠિયાવાડ વિસ્તાર માં મજૂરી અર્થે જતા હતા જેઓને બોડેલી પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ મોરખલા ગામ પાસે રાત્રી એક વાગ્યાની આસપાસ અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બે બાળકોના મોત થયા હતા
મળતી માહિતી અનુસાર મધ્ય પ્રદેશના જોબટ ના પાનગોલા ગામના શ્રમિકો ગુજરાત માં મજૂરી કામ અર્થે જઈ રહ્યા હતા જેઓ ને બોડેલી પાસે થી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ મોરખલા ગામ પાસે અકસ્માત નડ્યો હતો અકસ્માત થતાં ચાલક ગાડી સ્થળ પર મુકી ફરાર થઈ ગયો હતો બનાવ ની જાણ પોલીસ ને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી .
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


