નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલડ ના વાર્ષિકોત્સવ ના કાર્યક્રમ દરમિયાન સંસ્થા ના આચાર્ય શ્રી નિલેશ પંચાલ એ લખેલી પુસ્તિકા- વસુધૈવ કુટુંબકમ-નુ વિમોચન શ્રી રાજેન્દ્ર શાહ અને ડો.સુભાષ આપ્ટે ના હસ્તે કરવા માં આવ્યુ. આ પુસ્તક માંએમણે મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ સહ કરેલ દેશ વિદેશ ની હવાઈ મુસાફરી નાં અનુભવ લખી આ મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ આપણી જેમ દેશ વિદેશ ની મુસાફરી કરી શકે છે,એવો સંદેશ આપેલ છે.


