Gujarat

મહુધાના ઉંદરા ખાતે ૭૪ માં તાલુકા કક્ષા નાં પ્રજાસત્તાક ની ઉજવણી કરાઈ.

નિસાર શેખ,મહુધા
મહુધા તાલુકાના સાર્વજનિક ઉત્તર બુનિયાદી માધ્યમિક અને ઉચ્ચત્તર વિદ્યાલય ઉંદરા શાળા ખાતે ૭૪ માં તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિન ની ઉજવણી તાલુકા વહીવટ તંત્ર મહુધા દ્વારા ઉજવાયો.
 મહુધા મામલતદાર ક્રિષ્ના સોલંકી ના હસ્તે ધ્વજવંદન કરાયું હતું તાલુકા વિકાસ અધિકારી,તાલુકા પ્રા.શિ.અધિકારી,આરોગ્ય હેલ્થ ઓફિસર,મહુધા પી.એસ.આઈ.,રેન્જ ફોરેસ્ટ ઓફિસર,તાલુકા પંચાયતના અધ્યક્ષ શાળાના પ્રમુખ રવિન્દ્રસિંહ પરમાર,ઉંદરા ગ્રામપંચાયત સરપંચ,પ્રાથમિક અને હાઇસ્કુલ ના આચાર્યો બંને શાળાના શિક્ષકગણ, સ્ટાફ,શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.
શાળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો,ઉપસ્થિત મહેમાનો દ્વારા વૃક્ષારોપણ તેમજ વેકિસનેશન કાર્યક્રમો યોજાયા હતા.

IMG-20230127-WA0094.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *