Gujarat

મહુધા એસ.પી.શાહ હાઈસ્કૂલમાં સુરક્ષા સેતુ અંતર્ગત વર્કશોપ કાર્યક્રમ યોજાયો.

નિસાર શેખ,મહુધા
એસ.પી.શાહ હાઈસ્કૂલ મહુધા ખાતે ધોરણ 9 થી 12 નાં વિદ્યાર્થીઓ માટે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી નાં માર્ગદર્શન હેઠળ 181 મહિલા અભયમ , સુરક્ષા સેતુ અંતર્ગત કાનૂની માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં 181 મહિલા પોલીસ દ્વારા સમાજ સુરક્ષા , નારી સુરક્ષા ની વિસ્તૃત માં માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના આચાર્ય એસ.એન.પચાલ નાઓ દ્વારા સમગ્ર ટીમનો અને મહુધા કેળવણી મંડળ તથા શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કર્યો હતો

IMG-20230113-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *