Gujarat

મહુધા ખાતે ગુજરાત ગેસ સોલ્યુશન – CNG સીલીન્ડર રીટેસ્ટીગ પ્લાન્ટ નું ઉદ્દઘાટન કરાયું

નિસાર શેખ,મહુધા
ગુજરાત ગેસ સોલ્યુશન – CNG સીલીન્ડર રીટેસ્ટીગ પ્લાન્ટ નાં ઉદ્દઘાટન માં આમંત્રિત મહેમાનો તથા પધારેલ મહેમાનોનો સ્વાગત તોફીક ભાઈ મિર્ઝા તથા  ગુજરાત ગેસ સોલ્યુશન નાં સ્ટાફ દ્વારા પુષ્પ ગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું મહુધા ખાતે ગુજરાત ગેસ સોલ્યુશન – CNG સીલીન્ડર ટેસ્ટીગ અને રીટેસ્ટીગ પ્લાન્ટ નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું  જેમાં મહુધા ખાતે સરકાર માન્ય ઓનલાઇન સર્ટીફીકેટ આપતો આધુનિક સુવિધા સાથે CNG સીલીન્ડર ટેસ્ટીગ પ્લાન્ટ ની શરૂઆત કરવામાં આવી હતી
આ પ્રસંગે મુખ્ય અતિથિ મહેમાન ખેડા જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ જયંતિભાઈ.એ.સોઢા , મહુધા તાલુકા ભાજપા સંગઠન પ્રમુખ નિલેશભાઈ પટેલ , મહુધા શહેર ભાજપા સંગઠન પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ દ્વારા CNG સીલીન્ડર રીટેસ્ટીગ પ્લાન્ટ નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું તેમજ મહુધા શહેર ભાજપા સંગઠન ઉપપ્રમુખ રશ્મિ કાન્ત શાહ , મહુધા શહેર ભાજપા સંગઠન મહામંત્રી મધુભાઈ રબારી  તથા પરેશભાઈ , ઐયુબખાન પઠાણ સહિત ગામના યુવાનો અને વડીલો હાજર રહ્યા હતા

IMG-20230218-WA0043.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *