Gujarat

મહુધા ખાતે દીવ્યાગો માટે ડેવલોપીંગ સોફ્ટ સ્કીલ કાર્યક્રમ યોજાયો.

નિસાર શેખ,મહુધા
સમાજ સુરક્ષા, અને દિવ્યાંગ નાણાં અને આર્થિક વિકાસ નિગમ તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન દ્વારા પ્રોજેક્ટ અંતર્ગત રૂરલ ડેવલપમેન્ટ અને રિસર્ચ સેન્ટર અમદાવાદ ના સહયોગથી મહુધા ખાતે દીવ્યાગો માટે ડેવલોપીંગ સોફ્ટ સ્કીલ કાર્યક્રમ યોજાયો જેમાં  ઉદ્યોગ સાહસિક બનવા ઇચ્છુક કુલ ૩૫ દિવ્યાંગો હાજર રહ્યા હતા.

IMG-20230117-WA0033-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *