હોળીના તહેવાર નિમિત્તે મોટા અવાજે ટેપ વગાડવા બાબતે કરેલ અરજીનું મનદુઃખ રાખી વકિલ પરીવાર ઉપર કરેલ હુમલા ના બનાવમાં થયેલ ફરીયાદ માં શીલ પોલીસે ગેર કાયદેસર મંડળી રચી હુમલો કરી સોનાનો ચેન તથા રોકડ રકમની લુંટ સહિતની કલમો લગાવી નોંધેલી ફરીયાદ સંબંધે આરોપી ધાર્મિક ચુડાસમા એ એડી.સેસન્સ કોર્ટ કેશોદ માં આગોતરા જામીન મેળવવા કરેલ અરજી માં બંન્ને પક્ષોની દલીલો સાંભળી કેશોદ ના એડીશ્ર્નલ સેશન્સ જજ મિલન દવેએ આરોપી ની આગોતરા જામીન મેળવવા ની અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો,,
|
ReplyReply allForward
|
