માંગરોળ ના શેખપુર ગામેથી ગૌ માસનો ૧૦૦ કિલો જેટલો મટન જથ્થો મળી આવ્યો હતો જેની
પોલીસે બાતમી ના આધારે રેડ કરતા થર્મોકોલ ની પેટીમાં રાખેલજથ્થો ડીઝલ રિક્ષામાં થી ઝડપાયો હતો..
રિક્ષામાં થી ૧૦૦ કિલો ગૌ માસ સાથે બે આરોપીને માંગરોળ પીએસઆઇ એસ.એ.સોલંકી મેડમ તેમજ પોલીસે સ્ટાફ દ્વારા ઝડપી પાડ્યા છે
માંગરોળ પોલીસની રેડ દરમિયાન બે આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા છે
ત્યારે વાછરડાની કતલ માટે ઉપયોગમાં લીધેલ છરી કોઈતા સહિતના ઘાતક હથિયારો પણ પોલીસે કબજે કર્યા હતા
માંગરોળ વિસ્તારમાં ઘણા સમયથી રિક્ષામાં ગૌવંશના માસની હેરાફેરી કરવાની પેરવી ચાલતી હતી
ત્યારે માંગરોળ ના શેખપુર ગામના બે આરોપી
સોયબ મુસા મુળીયા,અને હસન મહંમદ મુળીયા નામના બંને આરોપી ઝડપાયા
તેમજ બે આરોપી
અતીક પતરીવાલા, હુસેન મહંમદ જાગા નામના બંને આરોપીઓ ફરાર થઈ ગયાં હતાં માંગરોળ વિસ્તારના હિન્દુ ધર્મની લાગણી દુભાય તે રીતે ગૌવંશની કતલ કરવામાં આવી હતી
કતલ કરી આરોપીઓ દ્વારા રિક્ષામા લઈ જતા
થર્મોકોલ બોક્સમાં રહેલ ગૌવંશને પોલીસે ઝડપી વધુ તપાસ હાથ ધરી હતી, માંગરોળ વિસ્તારમાં ગેરકાયદેસર કતલખાના ઘમઘમી રહ્યા છે લાંબા સમય બાદ માંગરોળ વિસ્તાર માંથી ઝાબાંજ ડી વાય એસ પી કોડીયાતર તેમજ ઝાબાંજ પી એસ આઇ સોલંકી મેડમ દ્વારા ઝડપાતા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ જીવદયા પ્રેમીઓ અભિનંદન પાઠવે છે,,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ


