Gujarat

માંગરોળના શેપા ગામમાં રૂ. ૨ લાખના ખર્ચે LED સ્ટ્રીટ લાઈટની સુવિધાનો લાભ મળશે

માંગરોળ તાલુકાના શેપા ગામમાં રૂ. ૨ લાખના ખર્ચે LED સ્ટ્રીટ લાઈટની સુવિધા ઉપલબ્ધ થશે. તાજેતરમાં જિલ્લા આયોજન મંડળની બેઠકમાં ૧૫ ટકા વિવેકાધીન સામાન્ય જોગવાઈના અનુદાન હેઠળ આ કામને સ્થળની સ્પષ્ટતા કરવાની શરતે મંજૂરી આપવામાં આવી છે. આમ, વીજળીકરણના આ કામથી ગ્રામજનોની સુખસુવિધામાં વધારો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *