જુનાગઢના માંગરોળ એસ ટી ડેપો ના ટ્રાફિક શાખા ખાતે ભારત ના યશસ્વી પ્રધાનમંત્રીના મનકી બાત કાર્યક્રમનુ વિષેશ 100માં એપિસોડ માણ્વા કાર્યક્રમ યોજાયો. માંગરોળ ડેપો મેનેજર મગરા સાહેબ, ડેપો ટ્રાફિક શાખા સ્ટાફ સહિત તમામ એસટી વિભાગ ના કર્મચારીઓ દ્વારા મન કી બાત કાર્યક્રમ સાથે મળી નિહાળવા એસટી ના ટ્રાફિક શાખા ખાતે વિષેશ આયોજન કરાયુ
જેમા માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, વિશ્વ હિન્દુ પરિષદ ગિરસોમનાથ જીલ્લા મંત્રી વિનુભાઇ મેસવાણીયા.વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી તેમજ શહેરના વિવિધ આગેવાનો સહીતના લોકો ઉપસ્થિત રહી એસ ટી ડેપોના પટાંગણ માં પ્રધાનમંત્રીના પ્રિય મનકી બાત કાર્યક્રમ ને માણ્યો હતો..
રીપોર્ટર,,વિનુભાઇ મેસવાણીયા માંગરોળ,


