મહામાનવ પંડિત દિન દયાલ ઉપાધ્યાયજી ની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ નો કાર્યક્રમ માંગરોળ તાલુકાન ભાજપ પરિવાર દ્વારા રાખેલ જેમાં પ્રમુખ દાના ભાઈ બાલસ, મહામંત્રી દાના ભાઈ ખાંભલા, લોએજ ગામના સરપંચ રવિ ભાઈ નંદાણીયા ના અધ્યક્ષ સ્થાને રાખેલ વિશેષ આગાખાન સંસ્થા ના બહેનો તેમજ શારદાગ્રામ સંસ્થા ના રાષ્ટ્રીય સેવા યોજના ના વિદ્યાર્થી અને પ્રો. પંડયા સાહેબએ કાર્યક્ર્મ નુ સંચાલન કર્યું તાલુકા ભાજપ મહામંત્રી દાના ભાઈ ખાંભલા એ સ્વ. પંડિત દિનદયાલ ઉપાધ્યાય પુણ્યતિથિ નિમિતે પુષ્પાંજલી નો કાર્યક્રમ અને તેમના જીવન વિશે વિદ્યાર્થી ને માહિતગાર કરી ક્રમશઃ તમામ લોકોએ બેમિનીટ મૌન બાદ પ્રાર્થનાં પછી પુષ્પ અર્પણ કરી યાદ તાજી કરેલ ..
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ