માંગરોળ બાયોડિઝલ ના ધંધાર્થીઓ મા ફફડાટ ફેલાયો થોડા સમય પહેલા બાયોડિઝલ નું હરતા ફરતા એક ડીઝલ પમ્પ હરતી ફરતી કારમાં ઝડપાયું હતું તો બાયોડીઝલ માફિયાઓ દ્વારા ડીઝલ જવલંત પ્રવાહી ખુલે આમ કોઈ ડર વગર હેરાફેરી કતાઁ પોલીસે પકડી પાડયા હતા,,
માંગરોળ શહેરમાં રાત્રી દરમિયાન ડી વાય એસ પી ડી. વી. કોડીયાતર ની સુચના દરમિયાન માંગરોળ ઇન્ચાર્જ પી એસ આઇ એસ.એન.ક્ષત્રીય અને પોલીસે સ્ટાપ દ્વારા કામનાથ ચોકડી પર પોલીસ પેટ્રોલીંગ દરમિયાન બોલેરો પિકપ G-J-11-VV-2617 ના વાહન ચાલક ઇમરાન હાસમ ભાટા ને રોકી પુછપરછ કરતા શંકાસ્પદ જવલંત શીલ પ્રવાહી (બાયો ડીઝલ) મળી આવતા તપાસ કરતા જેમાં એક કેરબામાં 200 લીટર ભરેલ જેમ અલગ અલગ 12 જેટલા બેરલ અને 8 જેટલા અલગ કેરબા તેમ કુલ 2800 લીટર જેટલુ જવલંત શીલ પ્રવાહી મળી આવતા પોલીસ દ્વારા તમામ વસ્તુઓને ચેક કરતા બોલેરોમાં ભરેલ જવલંત પ્રવાહી રૂપિયા (1.96000) એક લાખ છનુ હજાર (બાયોડિઝલ)પકડી પાડ્યું હતું જોકે આવા જવલંત પ્રવાહી ખુલ્લેઆમ વાહનોમાં હેરાફેરી સામે પીએસઆઈ એસ.એન.ક્ષત્રિય દ્વારા ગુન્હો નોંઘી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ કરતા બાયોડીઝલ.બોલેરો પીકઅપ અને મોબાઈલ મળી કુલ રૂપિયા (3.0.6000) ત્રણ લાખ છ હજાર નો મુદામલ ઝડપી બોલેરો વાહન ચાલક ઇમરાન હાસમ ભાટા સામેં વધુ પુછપરછ કરી ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે,,
,,,વિનુભાઇ મેસવાણીયા માંગરોળ


