Gujarat

માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ૭૪ મા પ્રજાસતા દિવસની ઉજવણી કરાઈ.. ભારત માતા નુ પુજન તેમજ સમુહ મહાઆરતી કરાઈ 

 માંગરોળમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ૨૬ જાન્યુઆરી ૭૪ મા પ્રજાસત્તા ની ઉજવણી ના ભાગ રૂપે આજરોજ લીમડાચોક ખાતે ભારત માતા ના પુજન નુ આયોજન કરાયુ હતુ તેમજ  આગેવાનો મોટી સંખ્યામાં દેશભક્તો દ્વારા ભારત માતા ની સમુહ મા મહાઆરતી કરાઈ આ અવસરે પ્રણામી મંદિર ના પુજારીશ્રી, વિશ્વ હિન્દુ પરિષદ ના સોમનાથ જિલ્લા મંત્રી વિનુભાઈ મેસવાણીયા.વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી, મંત્રી પ્રફુલભાઈ નાંદોલા,પંકજભાઈ રાજપરા,બજરંગ દળ પ્રમુખ ધવલ પરમાર કમલેશજી ગોહેલ, દિપક સોલંકી સહીત હોદ્દેદારો તેમજ કાર્યકરો સાથે બહોળી સંખ્યામા રાષ્ટ્રીય પ્રેમી લોકો ભાઈઓ બહેનો વડીલો ઉપસ્થિત રહી ભારત માતા નુ પુજન તેમજ આરતી નો લાભ લઈ ૭૪ મા પ્રજાસત્તા દિવસ ની ઉજવણી કરાઈ હતી.,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણીયા માંગરોળ

20230127_170344.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *