માંગરોળ સમસ્ત આહિર સમાજ માંગરોળ પ્રમુખ શ્રી ગોવિંદ ભાઈ ચોચા ની ઉપસ્થિતમાં સામાન્ય સભામા સભ્યો ટ્રસ્ટીઓ ની હાજરી માં સર્વાનુમતે શ્રી માંગરોળ તાલુકા આહિર સમાજ માંગરોળના પ્રમુખ પદે આહિર અગ્રણી પુંજાભાઈ બારિયા ની સર્વાનુમતે વરણી કરવામા આવી અને પ્રમુખ તરીકે ગોવિંદભાઈ ચોચા(સંસ્થા ના સ્થાપક પ્રમુખ) તેમજ મંત્રીશ્રી તરીકે મહેન્દ્રભાઈ નંદાણિયા, ખજાનચી તરીકે હમીરભાઈ હડિયા તેમજ સહ મંત્રી તરીકે હમીર ભાઈ વાળા તેમજ તમામ અન્ય ટ્રસ્ટી ઓ ની સર્વાનુમતે નિમણૂક આપવા માં આવી છે ..


