માણાવદરના સરદારગઢ પરામાં રહેતા દિલાવરભાઈ કુરેશીના પાંચ વર્ષના બાળક સુલ્તાન કુરેશીએ ધોમધખતા તાપમાન રોઝુ રાખ્યું હતું. માત્ર પાંચ વર્ષની નાની ઉંમરે માણાવદરના સુલ્તાન કુરેશીએ ધોમધખતા તાપમાં રોઝુ રાખી ખુદાની બંદગી કરી હતી તેઓએ રમઝાન માસનું પહેલું રોજુ પૂર્ણ કરતા મુસ્લિમ સમાજના તમામ લોકોએ આ રોઝાદારને મુબારક બાદ ધન્યવાદ આપી તેનો ઉત્સાહ વધાર્યો હતો
રિપોર્ટર- જીગ્નેશ પટેલ માણાવદર


